રવીન્દ્ર જાડેજાએ પત્ની સાથે મા આશાપુરાનાં દર્શન કર્યાં

Wednesday 05th July 2023 06:41 EDT
 
 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ તેમનાં ધારાસભ્ય પત્ની રિવાબા સાથે અન્ય ભાવિકોની જેમ લાઇનમાં ઊભા રહીને મા આશાપુરાનાં દર્શન કર્યાં હતાં. તેઓએ તમામ લોકોની સુખાકારી માટે
મા આશાપુરાને પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus