મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

Wednesday 06th September 2023 06:31 EDT
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી. બંને વચ્ચે 30 મિનિટ બેઠક મળી હતી, જેમાં જી-20ની બેઠકો અને વાઇબ્રન્ટ સમિટ અંગે વાતચીત થયાનું જાણવા મળ્યું છે. 


comments powered by Disqus