પારડી ઉમરસાડી ખાતે બની રહેલા વોક-વે બ્રિજના પિલ્લર જમીનથી ઊખડ્યા

Wednesday 07th August 2024 07:11 EDT
 
 

વાપી સહિત વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ બ્રિજ બની રહ્યા છે. પારડી ઉમરસાડીમાં સહેલાણીઓ માટે અમદાવાદ અટલ બ્રિજની ડિઝાઇનવાળા વોક-વે બ્રિજનો એક પિલ્લર ગુણવત્તાયુક્ત મટિરિયલ ન વપરાતાં રવિવારે ધરાશાયી થયો. આ અંગે બેદરકારી છે કે ચૂક તે પ્રશ્ન ઊઠી રહ્યો છે.


comments powered by Disqus