પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન

Wednesday 07th August 2024 06:12 EDT
 
 

મોડાસાઃ બાયડના ક્ષત્રિય આગેવાન તથા પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નાદુરસ્ત તબિયતને લઈ 80 વર્ષની ઉમરે અવસાન થયું છે. તેઓ બે વખત સરપંચ બન્યા હતા. 1985માં કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડી વિજયી થયા હતા. તો 1995માં ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે વિજેતા બન્યા હતા.


comments powered by Disqus