મુખ્યમંત્રી દ્વારા 31 પાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ
Wednesday 07th August 2024 07:10 EDT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરથી રાજ્યની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. બાલાસિનોરમાં ખુલ્લા મુકાયેલા સિવિક સેન્ટરનું તેમણે નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા, પ્રમાણપત્રો વિતરણ કર્યાં હતાં.