અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એસટી બસસેવા

Wednesday 07th February 2024 05:30 EST
 
 

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મુસાફરો માટે એસટી નિગમે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ, રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની એ.સી. વોલ્વો બસની શરૂઆત કરી છે. અમદાવાદ એરપોર્ટથી એસી વોલ્વો બસ સવારે 6 વાગ્યે રાજકોટ જશે, તો રાજકોટથી સાંજે 5:00 વાગ્યે ઉપડી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.


comments powered by Disqus