મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ ભાવસારના પુસ્તક ‘હું અટલ બોલું છું’નું વિમોચન કર્યું

Wednesday 07th February 2024 05:30 EST
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશભાઈ ભાવસારના પુસ્તક “હું અટલ બોલું છું”નું વિમોચન કર્યું હતું, જે નિમિત્તે હમેશ મોદી (ડાબે), મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશભાઈ ભાવસારે (જમણે) હાજરી આપી હતી. ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રભક્ત અટલ બિહારી વાજપેયીના 25 ડિસેમ્બરે જન્મદિવસના ઉપલક્ષ્યમાં શનિવારે પુસ્તકનું વિમોચન થયું હતું.


comments powered by Disqus