કાશ્મીર ખીણમાં હુમલા માટે લશ્કરના આતંકીઓનું કાવતરું

Wednesday 10th April 2024 07:22 EDT
 
 

નવી દિલ્હીઃ ચૂંટણી પહેલાં કાશ્મીરમાં એક મોટી આતંકી ઘટનાને સફળ બનાવવા આતંકી સંગઠનોએ કાવતરાં ઘડવાનું શરૂ કરી દીધું છે. બે દિવસ પહેલાં લશ્કર-એ- તોઇબાના આતંકીઓએ કાશ્મીરના વિસ્તારોમાં હાજરી નોંધાવી હતી. એટલું જ નહીં રાજકીય રેલીઓમાં હુમલા માટેની મીટિંગો પણ કરી હતી. 


comments powered by Disqus