ભાજપના સ્થાપનાદિન નિમિત્તે પોરબંદરથી નીકળેલી બાઇક રેલીમાં આયાતી ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સ્કૂટર ચલાવતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે એક સમયના તેમના પ્રખર પ્રતિદ્વંદ્વી બાબુભાઈ બોખીરિયા તેમની પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા.