દ્વારકાધીશને અમદાવાદના પરિવારે રૂ. 2.51 લાખનો સોનાનો હાર ચઢાવ્યો

Wednesday 10th January 2024 05:00 EST
 
 

ભગવાન દ્વારકાધીશને ભક્તો પોતાની આસ્થા અને શક્તિ મુજબ ભેટ અર્પણ કરતા હોય છે. અમદાવાદના એક પટેલ પરિવારે ઠાકોરજીને 34.757 ગ્રામ સોનાનો રૂ. 2.51 લાખની કિંમતનો હાર ચઢાવ્યો છે. આગામી દિવસોમાં શણગાર દરમિયાન ભગવાનને આ હાર પહેરાવવામાં આવશે. પરિવારે એક અઠવાડિયામાં આ સોનાનો હાર બનાવડાવ્યો હતો.


comments powered by Disqus