પ.બંગાળમાં TMC નેતાના ઘરે દરોડા વખતે EDની ટીમ પર હુમલો

Wednesday 10th January 2024 06:13 EST
 
 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં રાશન કૌભાંડ કેસમાં ઈડી ટીમ તૃણમૂલ નેતા સહજહાન શેખના ઘરે પહોંચી હતી. આ સમયે ઈડીની ટીમ પર 800થી 1000 લોકોએ હુમલો કર્યો હતો.
હુમલા બાદ સહજહાન શેખ ફરાર થઈ ગયો હતો. જે અંગે સહજહાન સામે લૂકઆઉટ નોટિશ ઇશ્યૂ કરવામાં આવી હતી. સહજહાન બોર્ડર ક્રોસ કરીને ફરાર થવાની આશંકાએ બોર્ડર સીલ કરાઈ હતી.


comments powered by Disqus