રાજ્યપાલની ધોરડોમાં ઊંટગાડી સવારી

Wednesday 10th January 2024 04:59 EST
 
 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવાસન સ્થળ ધોરડોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સફેદ રણની મુલાકાત તો લીધી જ હતી, સાથોસાથ ઊંટગાડીની સવારી પણ કરી હતી. રાજ્યપાલે આ દરમિયાન સ્થાનિક વેપારીઓ, બાળકો અને પ્રવાસીઓ સાથે પણ મુલાકાત
કરી હતી.


comments powered by Disqus