અંબાજી મંદિરમાં મુંબઈના ભક્તનું રૂ. 13 લાખના સોનાનું દાન

Wednesday 13th March 2024 07:32 EDT
 
 

અંબાજી ખાતે મુંબઈના એક માઇભક્ત દ્વારા શિવરાત્રીના દિવસે 200 ગ્રામની રૂ. 13 લાખની કિંમતની સોનાની લગડી માતાજીનાં ચરણોમાં અર્પણ કરાઈ હતી, જેને મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવી હતી. જો કે આ માઇભક્તે પોતાનું નામ જાહેર કર્યું નથી.


comments powered by Disqus