ચરોતરના આંબે કેરીઓ ઝૂલી

Wednesday 13th March 2024 08:07 EDT
 
 

શરદ ઋતુમાં આંબાના વૃક્ષ પર મ્હોર બેસવાની શરૂઆત થઈ જાય છે, જે વસંત અને ઉનાળાનો સંકેત આપે છે. વસંતની શરૂઆતમાં જ મ્હોરમાંથી નાની-નાની કેરીઓ આવવા લાગે છે. હાલ ઠંડીના પાછોતરા દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આંબાનાં વૃક્ષો પણ કેરીઓથી લચી પડ્યાં છે. આકરા ઉનાળામાં આ જ ફળ મધમીઠાં બની સાતા આપશે.


comments powered by Disqus