બંધુબેલડી પૈકી આચાર્ય જિનચંદ્રસાગરજી કાળધર્મ પામ્યા

Wednesday 13th March 2024 07:21 EDT
 
 

ભાવનગરઃ વલ્લભીપુરના નવાગામ ઢાળ પર આવેલા અયોધ્યાપુરમ આર્યતીર્થના પ્રેરક અને માર્ગદર્શક બંધુબેલડી પૈકીના વડીલ બંધુ જૈનાચાર્ય જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામતાં સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગુરુવારે જિનચંદ્રસાગર સૂરીજી કાળધર્મ પામ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ગુરુદેવનાં અંતિમદર્શને ઊમટી પડ્યા હતા.


comments powered by Disqus