પ્રવાસનની પાંખે ઊડી વિકાસ પામતા બન્ની ગ્રાસલેન્ડમાં થોડા સમયમાં ચિંકારા પણ ફરતાં જોવા મળશે, જે અહીં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. સરકારની મંજૂરી બાદ અહીં ચિંકારા સંવર્ધન કેન્દ્રના નિર્માણની તૈયારી આરંભાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.