વીર વિનોદ કિનારીવાલાને વિદ્યાર્થીઓની શ્રદ્વાંજલિ

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

9 ઓગસ્ટ 1942એ અંગ્રેજોની સામે હિન્દ છોડોનો નારો અપાયો હતો. ક્રાંતિના આ જુવાળમાં ગુજરાત કોલેજના વિદ્યાર્થી વીર વિનોદ કિનારીવાલા વીરગતિ પામ્યા હતા, જેમની યાદમાં એનસીસી વિદ્યાર્થીઓએ શહીદ વીર કિનારીવાલાની ખાંભીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


comments powered by Disqus