‘હર ઘર તિરંગા’ અભિયાન

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન જોરશોરથી શરૂ કરાયું. ગતવર્ષની જેમ જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી તેમજ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એમ ઉત્તર-પૂર્વના સીમાડાનાં રાજ્યો સુધી આ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં સેનાના જવાનો, મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો.


comments powered by Disqus