વૃદ્વે હુમલાખોર દીપડા પર વળતો પ્રહાર કરી તેને ભગાડ્યો

Thursday 15th February 2024 01:54 EST
 

વડોદરાઃ તરસાલી પાસેના ધનિયાવી ગામે 75 વર્ષના વૃદ્વ પર દીપડાએ હુમલો કરતાં તેઓને હાથ પર ઇજા પહોંચી હતી. વૃદ્વે બીજા હાથની દીપડા પર વળતો હુમલો કરતાં દીપડો ભાગી ગયો હતો. પ્રતાપસિંહ ચૌહાણ વાડામાં સૂતા હતા, ત્યારે અચાનક દીપડાએ હુમલો કરી હાથને પકડી લીધો હતો. દીપડાના પંજામાંથી છૂટવા માટે સામે પ્રતિકાર કર્યો હતો.


comments powered by Disqus