જિઓસ્ટેશનરી ઓર્બિટમાં પહોંચ્યો ઇનસેટ-3DS

Wednesday 28th February 2024 05:43 EST
 
 

શ્રીહરિકોટાઃ ઇસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષા (Geostationary Orbit) માં મૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનના તમામ ચાર લિક્વિડ એપોજી મોટર (એલએએમ) ફાયરિંગ પૂર્ણ થઈ ગયા છે. INSAT-3DS 28 ફેબ્રુઆરી સુધીમાં ઇન-ઓર્બિટ ટેસ્ટિંગ (IOT) સુધી પહોંચવાની અપેક્ષા છે. આ પહેલાં શનિવારે ઇસરોએ ત્રીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો હતો. 


comments powered by Disqus