સાકરવર્ષા દરમિયાન ભક્તોના નાદથી ગૂંજ્યું સંતરામ મંદિર

Wednesday 28th February 2024 05:05 EST
 
 

સંતરામ મંદિરમાં શનિવારે પૂ. યોગીરાજ સંતરામ મહારાજના 193મા સમાધિ ઉત્સવ નિમિત્તે દિવ્ય સાકરવર્ષા કરાઈ હતી. જે પૂર્વે મહંત રામદાસજી મહારાજે વર્ષમાં એકવાર થતી દિવ્ય મહાઆરતી ઉતારી હતી. મંદિર પરિસરમાં હૈયે હૈયું ભીડાય તેવી ભીડમાં જય મહારાજના નાદ સાથે ભક્તોએ મહાઆરતીનાં દર્શન અને પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી. 


comments powered by Disqus