કાંકેરમાં એન્કાઉન્ટરઃ 29 નક્સલી ઠાર

Wednesday 17th April 2024 06:41 EDT
 
 

લોકસભા ચૂંટણી પહેલાં 16 એપ્રિલે છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 29 નક્સલીઓ ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટરમાં બીએસએફના એક ઇન્સ્પેક્ટર અને ડીઆરજી જવાન પણ ઘાયલ થયા છે. 


comments powered by Disqus