બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચ સમક્ષ હાજર થયા હતા અને ત્રીજી વખત માફ માગી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, તમે આટલા નિર્દોષ નથી. એવું લાગી રહ્યું નથી કે કોઈ હૃદય પરિવર્તન થયું હોય.