અમૂલ બે વર્ષમાં પ્લાન્ટ વિસ્તરણ માટે આશરે 15,000 કરોડનું રોકાણ કરશે

Wednesday 17th January 2024 05:59 EST
 
 

અમદાવાદઃ દેશની સૌથી મોટી ડેરી કો- ઓપરેટિવ અમૂલ આવતા બે વર્ષમાં પોતાની કેપેસિટી વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવતા 2 વર્ષમાં અમુલ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં નવા પ્લાન્ટ બનાવશે અને સાથે જ હાલના પ્રોસેસિંગ અને પ્રોડક્શન એકમોનું પણ એકસ્પાન્શન કરવાની યોજના ધરાવે છે. અમૂલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ માટે અંદાજે રૂ. 15,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.


comments powered by Disqus