ઈન્ડિગો એરલાઈન્સ વિવાદોમાં સપડાઈ

Wednesday 17th January 2024 05:59 EST
 
 

ફ્લાઇટના સંચાલન મુદ્દે ઇન્ડિગો એરલાઇન્સ હાલ વિવાદોમાં છે. ફ્લાઇટના વિલંબ બદલ દિલ્હીમાં એક પ્રવાસીએ ઇન્ડિગોની ફ્લાઇટના પાઇલટ સાથે મારામારી કર્યાના બીજા જ દિવસે દિલ્હીથી ગોવાની ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ડાઇવર્ટ કરાયા પછી રનવેની બાજુમાં જ પ્રવાસીઓને બેસાડીને ભોજન કરાવાતાં વિવાદ સર્જાયો છે.


comments powered by Disqus