ઉત્તરાયણની મજાઃ ચિક્કી, પતંગ અને આતશબાજી

Wednesday 17th January 2024 04:53 EST
 
 

14 અને 15 જાન્યુઆરીએ અમદાવાદીઓ સહિત ગુજરાતવાસીઓએ પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણી હતી. રિવાજ મુજબ ઉત્તરાયણના દિવસે ગરીબોને દાન અને ગાયને ચારો નાખ્યા બાદ લોકોએ મનભરીને પતંગ ચગાવવાની સાથે ચિક્કી અને અન્ય વાનગીઓની મજા માણી હતી, તો સાંજે આતશબાજી કરી મોજ કરી હતી.


comments powered by Disqus