બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે

Wednesday 17th January 2024 05:59 EST
 

બાયડ:  વર્ષ-2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બાયડ બેઠક પર અપક્ષ વિજેતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપી ફરી બાયડ બેઠક પર ભાજપમાં જોડાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં બાયડથી ધવલસિંહ ઝાલા 5818 મતથી ચૂંટાયા હતા. ત્યારે તાજેતરમાં જ ધવલસિંહ ઝાલા ગમે તે વખતે રાજીનામું આપી ભાજપમાંથી પુનઃ બાયડ બેઠક પર ચૂંટણી લડશે. 


comments powered by Disqus