બિલિમોરાથી 30 યુવાનોની અયોધ્યા દોડ

Wednesday 17th January 2024 05:59 EST
 
 

નવસારીના બિલિમોરાથી 30 યુવા એથ્લેટિક યુવાનોએ અયોધ્યા સુધીની 1480 કિ.મી.ની દોડ લગાવી છે. હિન્દુ રાષ્ટ્રભાવના ફેલાવવા અને દેશના યુવાનોમાં સનાતન ધર્મ વિચારોનું સંચય કરવાના ઉદ્દેશ્ય સાથે આ દોડ લગાવાઈ છે.


comments powered by Disqus