બેડમિન્ટન કોર્ટમાં રાષ્ટ્રપતિ અને સાઈના વચ્ચે મુકાબલો

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો રમત પ્રત્યેનો પ્રેમ દેખાયો. 11 જુલાઈએ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતાં, જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ સાથે બેડમિન્ટનની ફ્રેન્ડલી મેચ રમી હતી. રમતને પ્રોત્સાહન આપતી આ તસવીરો રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


comments powered by Disqus