શ્રી ક્રિષ્ના હોસ્પિટલને પ્રતિષ્ઠિત NABH ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડ પ્લેટિનમ બેજ

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

શ્રી ક્રિષ્ના હોસ્પિટલ, કરમસદે NABH ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ એક્રેડિટેશન માટે પ્રતિષ્ઠિત પ્લેટિનમ બેજ મેળવી મહત્ત્વપૂર્ણ સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. આ માન્યતા તેની આરોગ્ય સંભાળ અને સેવાઓમાં અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીઓને એકીકૃત કરવાની હોસ્પિટલની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે, જેનાથી દર્દીની સંભાળ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને એકંદર ગુણવત્તાનાં ધોરણોમાં વધારો
થાય છે.


comments powered by Disqus