કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સોમનાથ મહાદેવનાં દર્શને

Wednesday 19th June 2024 06:59 EDT
 
 

વેરાવળઃ ભારત સરકારના નવનિયુક્ત શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા સોમનાથ મહાદેવનાં દર્શને પહોંચ્યાં હતાં. ડો. મનસુખભાઈ માંડવિયાએ સોમનાથદાદાનાં દર્શન કરી જળાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી, ઉપરાંત સોમનાથ મહાદેવની મહાપૂજા કરી મહાદેવને પાઘ અર્પણ કરી હતી.


comments powered by Disqus