બોરવેલમાં 17 કલાકના સંઘર્ષ બાદ આરોહી જિંદગીની જંગ હારી

Wednesday 19th June 2024 06:59 EDT
 
 

અમરેલીઃ સુરગપરા ગામે બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. 14 જૂને બપોરે બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. 17 કલાક બાદ આરોહીને બોરમાંથી કાઢવામાં આવી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી. 


comments powered by Disqus