રાજ્યભરની બહેનો દ્વારા મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરથી આવેલી બહેનોએ રાખડી બાંધી રક્ષાકવચ પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદરભાવ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus