PMની ડિગ્રીના માનહાનિ કેસમાં હાઈકોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત નહીં

Tuesday 20th February 2024 05:04 EST
 
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે સવાલ ઊભા કરતાં ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આ મામલે મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને રૂબરૂ હાજર થવાના સમન્સ પાઠવ્યા હતા તેને પડકારતી કેજરીવાલની પિટિશન હાઇકોર્ટે ફગાવી હતી. હાઇકોર્ટે કેજરીવાલને આ મામલે કોઈ જ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. 


comments powered by Disqus