કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દમણમાં સ્કૂલનું ઉદઘાટન કર્યું

Tuesday 20th February 2024 05:04 EST
 
 

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં જ દાદરા અને નગર હવેલી, દમણની મુલાકાત દરમિયાન દમણમાં ટોકરખાડા મહર્ષિ વાલ્મીકિ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તથા વર્ચ્યૂઅલી દીવ પ્રાથમિક શાળા, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સાઉદી વાડી, વણાકબારા સરકારી ઉ. મા. શાળા અને દીવ વણાકબારા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાનો શિલાન્યાસ કર્યો હતો.


comments powered by Disqus