નીતા અંબાણીએ લાલપુરમાં બાંધણી કેન્દ્રની બહેનોને પ્રોત્સાહન આપ્યું

Wednesday 21st February 2024 05:55 EST
 
 

નીતા અંબાણી તાજેતરમાં જ જામનગરના લાલપુર તાલુકા ખાતે સ્થિત બાંધણી કેન્દ્રની મુલાકાતે પહોંચતાં સૌને આશ્ચર્ય થયું હતું. આશ્ચર્યમા કુતૂહલ સર્જાયું હતું. તેઓએ મહિલાઓ સાથે ગુજરાતીમાં વાતચીત કરી તેમની કારીગીરી અને કલાનાં વખાણ કરી પ્રોત્સાહન આપ્યું હતું.


comments powered by Disqus