વેલેન્ટાઈન ડેને ત્યાગી વાપીના 1500 વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ પૂજન

Tuesday 20th February 2024 05:55 EST
 
 

14 ફેબ્રુઆરીએે જ્યારે સમગ્ર વિશ્વ ખાસ કરીને યુવા પેઢી વેલેન્ટાઇન દિવસ મનાવે છે, ત્યારે વાપી છીરીની જ્ઞાનગંગા શાળામાં માતૃ-પિતૃ પૂજન અને લાયન્સ ક્લબ વાપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 1500 છાત્રોએ માતા-પિતાનું શાળાના મેદાનમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજન કર્યું હતું. જ્યારે શાળાના આચાર્ય સુનીલ નાયર સહિત શાળાના સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરાયું હતું.


comments powered by Disqus