હવે નકલી કોર્ટ અને નકલી જજનો પર્દાફાશ

Wednesday 23rd October 2024 05:15 EDT
 
 

અમદાવાદઃ નકલી IPS, નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને નકલી જજનો પર્દાફાશ થયો છે. જેમાં નકલી કોર્ટકચેરી બનાવી અબજોની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આર્બિટ્રેશન ઊભું કરીને જજ તરીકે હુકમો કરવામાં આવતા હતા. આરોપી મોરિસ સેમ્યુઅલ અગાઉ પણ આવા મુદ્દે ઝડપાઈ ચૂક્યો છે.


comments powered by Disqus