પ્રધાનમંત્રી મોદીનાં આકરા અનુષ્ઠાનનાં પારણાં

Wednesday 24th January 2024 07:18 EST
 
 

ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સપનું હતું, જેના માટે તેમણે વર્ષોથી અથાક પ્રયાસ કર્યા છે. ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા પ્રધાનમંત્રી મોદીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આકરાં અનુષ્ઠાન કર્યાં હતાં. પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતાં તેમને સ્વામી ગોવિંદ દેવગિરિ દ્વારા પારણાં કરાવવામાં આવ્યાં હતાં. જે બાદ મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી.


comments powered by Disqus