અયોધ્યામાં યોજાયેલા રામલલ્લાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં અનેક મોટાગજાના ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં રામલલ્લાનાં સાંનિધ્યમાં મૂકેશ અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા હતા. રામલલ્લાનાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત નિજમંદિરને આકર્ષક ફૂલથી સુશોભિત કરાયું હતું.

