શ્રમિકો પર પુષ્પવર્ષા

Wednesday 24th January 2024 07:18 EST
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો તે પછી મંદિર નિર્માણમાં જોડાયેલા મજૂરોનું અલગ અંદાજમાં સન્માન કર્યું હતું. ફૂલોનો ટોપલો લઈને તેઓ મજૂરોની વચ્ચે પહોંચી ગયા હતા અને તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા હતા. રામ મંદિરના નિર્માણમાં જે મજૂરોએ પરસેવો રેડ્યો હતો તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ યાદ કર્યા હતા. 


comments powered by Disqus