સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી થયાં ભાવુક

Wednesday 24th January 2024 07:18 EST
 
 

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાએ ખાસ હાજરી આપી હતી. ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા ભાવુક થયાં હતાં. કાર્યક્રમ અન્વયે ભગવાન શ્રીરામના મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.


comments powered by Disqus