સુરતના ઉદ્યોગપતિએ રૂ. 11 કરોડનો મુગટ અર્પણ કર્યો

Wednesday 24th January 2024 05:09 EST
 
 

અયોધ્યામાં વિરાજમાન રામલલા માટે સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે રૂ. 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. છ કિલો વજનના આ મુગટમાં 4 કિલો સોનું અને હીરા-મોતી-નિલમ વગેરેનો ઉપયોગ થયો છે.


comments powered by Disqus