અજિત પવાર સાથે જોડાણથી ભાજપનો નબળો દેખાવઃ RSS

Wednesday 24th July 2024 07:49 EDT
 
 

મુંબઇઃ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિના નબળા દેખાવ માટે આરએસએસએ અજિત પવારની એનસીપી સાથે ભાજપના જોડાણને જવાબદાર ગણાવ્યું છે. સંઘના મરાઠી મુખપત્ર 'વિવેક'માં જણાવાયું છે કે ભાજપે અજિત સાથે હાથ મિલાવતાં લોકલાગણી ગુમાવી હતી. ભાજપના કાર્યકરોની નારાજગીથી આમ થયું છે.


comments powered by Disqus