આઇએએસ રણજિતકુમારનાં પત્નીનો આપઘાત

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

ગાંધીનગરઃ આઈએએસ રણજિતકુમારના પત્નીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. જર્કના  સેક્રેટરી રણજિતકુમારનો પત્ની સૂર્યાબહેન સાથે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. સૂર્યાબેન તેમના પિયર મદુરાઈ જતાં રહ્યાં હતાં. જ્યાં અપહરણ કેસમાં સૂર્યાબેનનું નામ ખૂલ્યું છે.


comments powered by Disqus