કિમ ઇસ્કોન મંદિરની મુલાકાતે

Wednesday 24th July 2024 07:49 EDT
 
 

તાજેતરમાં મુંબઇની મુલાકાતે આવેલા અમેરિકન મીડિયા પર્સનાલિટી અને સોશિયાલિસ્ટ કિમ કર્દાશિયન અને તેની બહેન ખોલે કર્દાશિયને ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ ભારતીય પરિધાનમાં સજ્જ બંને બહેનોએ બાળકોને જાતે જ ભોજન પીરસ્યું હતું.


comments powered by Disqus