મા આશાપુરાના શિખરે ઝળુંબતી વીજળી

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

ગુરુવારે બપોરે પશ્ચિમ કચ્છના વિવિધ ભાગમાં વીજળી સાથે વરસાદ પડ્યો હતો. આ સમયે એક યાત્રિકે મા આશાપુરાના શિખરે વીજળીનું દૃશ્ય ક્લિક કર્યું હતું, જેને જોતાં એમ જ લાગે કે જાણે શિખર પર વીજળી પડી છે. જો કે  તે ગામથી દૂર સીમાડામાં પડી હતી.


comments powered by Disqus