રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક આવતાં અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે તેમની સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને હજુ તેઓ થોડા દિવસ તબીબોના નિરીક્ષણ હેઠળ રહેશે.


comments powered by Disqus