વડોદરામાં પ્લોટ પર દબાણ મુદ્દે યુસુફ પઠાણ હાઇકોર્ટમાં

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

અમદાવાદઃ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને વડોદરા કોર્પોરેશને આપેલી જમીન પરનું બાંધકામ દૂર કરવા સરકારે નોટિસ આપતાં યુસુફ પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજી મુજબ વડોદરા કોર્પોરેશને યુસુફને રૂ. 5.60 કરોડની કિંમતનો પ્લોટ આપ્યો હતો, પરંતુ પશ્ચિમ બંગાળથી ટીએમસી સાંસદ બનતાં સરકારે પ્લોટ ખાલી કરવા આદેશ કર્યો છે. યુસુફે
આ નિર્ણય રાજકીય કિન્નાખોરીથી લેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે.


comments powered by Disqus