કડીમાં 2,151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ‘તિરંગા યાત્રા’ નીકળી

Wednesday 31st January 2024 04:53 EST
 
 

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે કડીની સર્વવિદ્યાલય કેમ્પસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત 2,151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય ‘તિરંગાયાત્રા’ નીકળતાં સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.


comments powered by Disqus